Breaking

Sunday, March 3, 2019

સિહોર નગર પાલિકા ના નાના અને નબળા ક્રર્મચારી ઓ આજ ડોઢ મહિનો થયો હોવા છતા પગાર થી વંચિત

હાલ રોજ બરોજ કાઇક નય ને કાઇક વિવાદ મા રહેતી સિહોર નગરપાલિકા એક વધુ ઉમેરો એકતરફ જયારે લાખો નેકરોડો ની ગ્રાંટો સિહોર ની પાલિકા મા આવતી હોય અને હજી હમણા નગરપાલિકા મા લાખો રૂપિયા ના ભંગાર ની હરારાજી થય હોય તોપણ આજ સિહોર નગર પાલિકા નાના ક્રર્મચારી ઓ જે ટુકા પગારમાં પોતાનુ ધર ગુજરાન ચલાવતા હોય આવા માણસો ને આજે ડોઢ માસ જેવો સમય વીતી જવા છતા આ અંધેરતંત્ર દાવારા પગાર કરવામાં આવેલ નથી જવાબદાર અધિકારી ઓ ને કહેતા એવુ જણાવે છે કે ઉપર થી પગાર ની ગ્રાંટ આવી નથી અને સહભંડોળ મા પૈસા નથી તોસુ આટલા રૂપિયા પાલિકા મા થી ગયા કયા કે પછી પાછળ ના દરવાજે થી લાગતા વળગતા ઓને ટકાવારી લયને લાખો રૂપિયા ના બીલો ચુકવાઇ ગયા જયારે અમુક અધિકારીઓ અને સુપરવાઈઝરો ને તો પગારની જરૂર નથી કેમકે આમનામ મહિને ત્રણ ગણો પગાર લય લેતા હોય છે પણ નાના અને નબળા માણસોના તો મહિને હાજરી પણ કપાતી હોય છે તોઆ મોટીમોટી વાતો સ્વચ્છતા અભિયાન ને તેના નામે આવતી મોટી ગ્રાંટો સુકામની જે લોકો ખરેખર આના હક દાર છે તેને તો હજી પગાર પણ નથી મળયો તેવી લોકો અને ગામ મા ચર્ચા છે ગરીબો ની જુપડી ઓ મા ટીપુય તેલ દોહિલુ ને જયારે અમીરો ની કબર પર ધી ના દિવા બળેછે તેના જવો ઘાટ ઘડાયો છે

No comments:

Post a Comment